• સોમવાર, 15 જુલાઈ, 2024

નીતિશકુમારે $ 30,000 કરોડ અને ચંદ્રાબાબુએ $ 1 લાખ કરોડનું ભંડોળ માગ્યું

મોદી સરકારના બજેટ ઉપર દબાણ

એજન્સીસ     

નવી દિલ્હી, તા. 9 જુલાઈ

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારની આગામી કેન્દ્રિય અંદાજપત્રમાં કસોટી થશે. કેન્દ્ર સરકારમાં બીજા ક્રમનું સૌથી મોટું ભાગીદાર બિહાર તેમના રાજ્યમાં વિકાસ સાથે રૂા. 30,000 કરોડ માગી રહ્યું છે જ્યારે અન્ય ભાગીદાર પક્ષ આંધ્રપ્રદેશના શાસક પક્ષ ટીડીપીએ વિવિધ યોજનાઓ માટે 12 અબજ ડૉલરની.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.