• સોમવાર, 15 જુલાઈ, 2024

એમએસપી ગૅરન્ટી વિશે ખાનગી બિલ રજૂ કરવા ખેડૂત સંગઠનો સક્રિય

એજન્સીસ

નવી દિલ્હી, તા. 9 જુલાઈ

આગામી બજેટ સત્ર પહેલાં પ્રાઈવેટ મેમ્બર બિલ દ્વારા એમએસપી ગેરન્ટી ખરડો સંસદમાં રજૂ કરવા માટે બિન-એનડીએ સાંસદોનો સહયોગ આંદોલનકારી ખેડૂતો માગી રહ્યા છે. મહત્ત્વનાં કૃષિ રાજ્યોના સાંસદો સાથે મંત્રણા શરૂ કરાઈ છે. ખેડૂતોનો હેતુ પાર્લામેન્ટરી ચેનલ મારફત તેમની માગણીને સફળ....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.