• સોમવાર, 15 જુલાઈ, 2024

ચોખાના નિકાસ અંકુશો હળવા કરવા વિચારણા

એજન્સીસ

નવી દિલ્હી, તા. 9 જુલાઈ

ચોખાના સૌથી મોટા નિકાસકાર દેશ ભારતે ભરાવો ટાળવા અમુક જાતના ચોખાની નિકાસ ઉપરના અંકુશો હળવા કરવા ક્વાયત શરૂ કરી છે. ઓક્ટોબરમાં નવા પાકની આવક શરૂ થાય તે પૂર્વે પ્રતિબંધ હળવા કરવામાં આવે તેની શક્યતા છે. કેન્દ્ર સરકાર સફેદ ચોખાની....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.