• સોમવાર, 15 જુલાઈ, 2024

મકાઈનું વૈશ્વિક ઉત્પાદન વધવાની સંભાવના

ભારતમાં મકાઈનું ઉત્પાદન 375 લાખ ટન રહેવાની ધારણા 

મુંબઈ, તા. 9 જુલાઈ 

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર (યુએસડીએ) માર્કાટિંગ વર્ષ 2024-25માં મકાઈના વૈશ્વિક ઉત્પાદનમાં વધારો થવાનો અંદાજ મૂક્યો છે. યુક્રેન અને ઝામ્બિયામાં વધતું ઉત્પાદન રશિયામાં ઘટતા ઉત્પાદનની ભરપાઈ કરશે. દક્ષિણ આફ્રિકા, યુક્રેન અને તાન્ઝાનિયામાંથી મકાઈની નિકાસ વધશે....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.