• સોમવાર, 15 જુલાઈ, 2024

સરકારે વ્હાઇટ ગુડ્સ માટે પીએલઆઈ વિન્ડો ફરીથી ખોલી

દાવાઓની ત્રિમાસિક ધોરણે પતાવટ કરશે

નવી દિલ્હી, તા. 9 જુલાઈ  

સરકારે વ્હાઇટ ગુડ્સ માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ હેઠળ રોકાણ કરવા ઇચ્છુક કંપનીઓની નવી અરજીઓ માટે વિન્ડો ફરીથી ખોલી છે. ક્ષેત્ર માટે ઈન્સેન્ટિવના દાવાઓની ત્રિમાસિક ધોરણે પતાવટ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે. યોજના હેઠળ અરજીઓનો ત્રીજો રાઉન્ડ....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.