• સોમવાર, 15 જુલાઈ, 2024

એમએસએમઈ ક્ષેત્ર માટે 45 દિવસની પેમેન્ટની શરત હળવી થવાની શક્યતા

પીટીઆઈ      

નવી દિલ્હી, તા. 9 જુલાઈ

લઘુ, મધ્યમ અને સૂક્ષ્મ (એમએસએમઈ) એકમોને 45 દિવસની અંદર ખરીદેલા માલ સામે ચુકવણી કરવાની શરતને કેન્દ્ર સરકાર હળવી કરે તેવી શક્યતા સત્તાવાર સૂત્રોએ વ્યક્ત કરી છે. શરત અથવા નિયમના કારણે મોટી કોર્પોરેટ કંપનીઓ એમએસએમઈથી દૂર જઈ અન્ય સ્રોતો પાસેથી ખરીદી કરે નહીં તે હેતુથી કેન્દ્ર સરકાર ....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.