• સોમવાર, 15 જુલાઈ, 2024

ભારત, રશિયા સંબંધો વધુ ગાઢ બનાવવા તત્પર

મોદી અને પુતિન વચ્ચે રોકાણ, ભૂ-રાજકીય મુદ્દાઓ વિશે ચર્ચા

ભારતમાં વધુ અણુવીજમથકો સ્થાપવા ચર્ચા 

એજન્સીસ     

નવી દિલ્હી, તા. 9 જુલાઈ 

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે યુરોપ એશિયાની ભૂરાજકીય સ્થિતિ અને સુરક્ષા, દ્વિપક્ષી વેપારને સંતુલિત કરવા માટે ભારતનું રશિયામાં મૂડીરોકાણ, કાઝનમાં યોજાનારી આગામી બ્રિક્સ બેઠક, `મેઈક ઈન ઈન્ડિયા' કાર્યક્રમ અંતર્ગત સંરક્ષણ સરંજામના સંયુક્ત ઉત્પાદનને પ્રોત્સાહન.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.