પરાશર દવે
અમદાવાદ, તા. 31 ડિસેમ્બર
2024ના વરસે વિદાય લઇ લીધી છે અને આવતીકાલથી 2025નું વર્ષ શરૂ થઇ રહ્યું છે ત્યારે જીરામાં રેકોર્ડબ્રેક 1 કરોડ 10 લાખ બોરીનું બમ્પર ઉત્પાદન હોવા છતા સટોડીયાઓએ કૃત્રિમ તેજીનો પ્રયાસ કર્યો હતો. જે નિષ્ફળ પૂરવાર થયો હતો અને બજાર લાંબા સમયથી મંદીમાં અથડાઇ રહી છે. જીરાને પાછલા વર્ષે મણદીઠ રૂ. 11000થી.....