અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 31 ડિસેમ્બર
આ વર્ષે અત્યાર સુધીમાં લંડન મેટલ એક્સ્ચેન્જ પર પાંચ ટકાના ભાવ ઘટાડા સાથે સૌથી વધુ ભાવ ઘટાડો નિકલનો રહ્યો છે. ગયા શુક્રવારે ઇન્ટ્રાડેમાં ત્રિમાસિક નિકલ વાયદો 15,803 ડૉલર પ્રતિ ટન બોલાયો હતો. બજારમાં વધતો પુરાંત પુરવઠો અને નબળી માગ જોતાં ટૂંકાગાળામાં ભાવ વધવાની સંભાવના પણ ઘટી.....