• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

જીરુંમાં ખેડૂતોને તેજીની પ્રતીક્ષા, પણ વાવેતર, સ્ટોકના સંકેતોથી ચિંતા

હવામાનમાં મોટા બદલાવ આવે અને જીરુંને નુક્સાન થાય તો માનસ પલટાય

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 3 જાન્યુઆરી

જીરૂના ભાવ લાંબા સમયથી સાડા ચાર હજાર રૂપિયાના મથાળે સ્થિર થઇ ગયા છે. સીઝનના આરંભે સટ્ટાકિય તેજીનો એક ચમકારો થયા પછી ભાવ પડી જતા કિસાનોમાં ભારે નિરાશા છે. જોકે તેજી માટે હજુ પણ લાંબો સમય રાહ જોવી પડે એવી સ્થિતિ છે. ગુજરાત અને રાજસ્થાનમાં ચાલુ વર્ષે પણ વાવેતર ખૂબ સારાં થયા છે એટલે નવા.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.