• શુક્રવાર, 21 માર્ચ, 2025

ટેક્સ્ટાઇલની નિકાસમાં વધારો : સૌથી વધુ માગ એપરલની

એજન્સીસ

નવી દિલ્હી, તા. 3 જાન્યુઆરી

ભારતની ટેક્સ્ટાઇલ્સ-એપરલની નિકાસ જેમાં હેન્ડીક્રાફ્ટનો સમાવેશ પણ થઈ જાય છે તે 2024-25ના એપ્રિલથી અૉક્ટોબર દરમિયાન 7 ટકા વધી 21.35 અબજ યુએસ ડૉલરની થઈ છે જે 2023-24ના આ જ ગાળામાં 20 અબજ યુએસ ડૉલરની.......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.