હાલ દૈનિક 180-200 ટ્રક : 15મી પછી 250 ટ્રક રવાના થવાની સંભાવના
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 7 જાન્યુઆરી
દિવાળીના સમયગાળામાં
સુરતના કાપડ ઉદ્યોગમાં ભારે તેજીનો માહોલ જામ્યો હતો. હવે તેજીનો નવો રાઉન્ડ સંક્રાંત
પછી જામશે. દિવાળીએ લગભગ પાંચ વર્ષના લાંબા અંતરાલ બાદ સુરતના કાપડઉદ્યોગકારોએ મોટી
તેજીનો અનુભવ કર્યો હતો. ભારે માગને પગલે દૈનિક સાડા ત્રણસો ટ્રક માલ સુરતથી મોકલવામાં
આવતો.....