નવી દિલ્હી, તા. 7 જાન્યુઆરી
નાણાં મંત્રાલયે ચીન,
દક્ષિણ કોરિયા, જપાન, તાઈવાન અને વિયેતનામથી આયાત થતી ડિજિટલ પ્લેટ્સ તરીકે જાણીતી
ડિજિટલ અૉફસેટ પ્રિન્ટિગ પ્લેટ્સ (ડીઓપીપી) ઉપર પાંચ વર્ષ માટે રક્ષણાત્મક એન્ટિ-ડમ્પિગ
ડ્યૂટી લાદી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (ડીજીટીઆર)એ સનસેટ રિવ્યૂ પિટિશન
ઉપર....