• રવિવાર, 15 નવેમ્બર, 2026

નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિદર વધીને છ માસની ટોચે 5.2 ટકા

એજન્સીસ

નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી

દેશનો ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક ઇન્ડેક્સ અૉફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (આઈઆઈપી) નવેમ્બરમાં વધીને છ માસની ટોચે 5.2 ટકા થયો છે જે તેના પાછલા મહિને અૉક્ટોબરમાં 3.5 ટકા છે. કેન્દ્રના આંકડા મંત્રાલય દ્વારા શુક્રવારે આઈઆઈપીની ટકાવારી જાહેર.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.