ત્રણથી પાંચ દિવસ માટે વ્યક્તિ દીઠ $ 12થી 40 હજારનાં પૅકેજ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 14 જાન્યુઆરી
પ્રયાગરાજ ખાતે આજથી શરૂ
થયેલા કુંભ મેળામાં સમગ્ર દેશ સહિત ગુજરાતીઓ પણ કુંભ મેળામાં જવા માટે ઉત્સુક છે. જેમાં
માત્ર અમદાવાદીઓ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના લોકો, જેમાં હાલમાં રાજ્યમાં રહેતા ગછઋતનો
પણ સમાવેશ થાય છે, આગામી દિવસોમાં પ્રયાગરાજની મુસાફરી માટે બાકિંગ કરાવી….