બારામતીમાં 1000 એકર વિસ્તારમાં થયેલી ખેતીની માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલા દ્વારા પણ પ્રશંસા
ડી. કે.
મુંબઈ, તા. 14 જાન્યુઆરી
ભારતના ખેડૂતને જો 21મી
સદીની ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવે તો તે ઉપજમાં અકલ્પનીય સફળતા મેળવી શકે છે, એ વાત
બારામતીમાં શેરડીની ખેતી કરતા ખેડૂતોએ સિધ્ધ કરી છે. જ્યાં 1000 એકર જમીનમાં અઈં (આર્ટિફીશ્યલ
ઇન્ટેલિજન્સ)નો ઉપયોગ કરીને શેરડીની ખેતી કરવામાં આવી હતી અને ખેતીનો ખર્ચ ઘટાડીને….