રાજકોટ, તા. 17 જાન્યુઆરી
વૈશ્વિક બજારમાં શુક્રવારે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.જોકે ત્રીજા સાપ્તાહિક સુધારા તરફ હતા.કારણ કે અમેરિકામાં ફુગાવાના આંકડા અને ફેડરલ રિઝર્વના અધિકારીઓની ટીપ્પણીઓથી મધ્યસ્થ બેંક આ વર્ષે વ્યાજદરમાં એક કરતા વધુ વખત ઘટાડો કરી શકે છે.ન્યૂયોર્કમાં શુધ્ધ સોનાનો ભાવ ઔંસદીઠ 2703 ડોલર પ્રતિ ઔંસ.....