વેપારીઓ ફ્લિપકાર્ટ, એમેઝોન, ઝોમેટો જેવાં પ્લેટફોર્મને ટક્કર આપશે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 17 જાન્યુઆરી
ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી) અને ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા વ્યાપાર મંડળ (FAIVM) સાથે તાજેતરમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ફેડરેશનના જનરલ સેક્રેટરી આરકે ગૌર અને ઓએનડીસી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટી કોશીએ FAIVMના રાષ્ટ્રીય અધ્યક્ષ જયેન્દ્ર તન્ના અને અન્ય અધિકારીઓની.....