અૉટો ક્ષેત્રમાં રોકાણ કરવા હાકલ
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 17 જાન્યુઆરી
છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીની ઝડપી વૃદ્ધિ પર ભાર મૂકીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકામાં ઇલેક્ટ્રિક વાહનોનાં વેચાણમાં 640 ગણો વધારો થયો છે. દસ વર્ષ અગાઉ દર વર્ષે ફક્ત 2600 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થતું હતું, જ્યારે વર્ષ 2024માં 16.80 લાખથી વધારે ઇલેક્ટ્રિક વાહનોનું.....