અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 28 જાન્યુઆરી
કેન્દ્રીય બજેટમાં એવું શું હોવું જોઈએ જેથી ભારતની અર્થવ્યવસ્થા વધુ વેગવંતી બને. આ વિષય પર આઇઆઇએમ અમદાવાદના વિદ્યાર્થીઓએ નાણા મંત્રાલય સમક્ષ કેટલીક માગણીઓ વ્યક્ત કરી છે. ફુગાવાને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત કરમુક્તિ મર્યાદા વધારવી જોઈએ એવી માગણી મુખ્ય.....