અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 28 જાન્યુઆરી
હોટેલ સાથે રેસ્ટોરન્ટ હોય તેવા કરદાતાઓ માટે જીએસટીના દરમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. 1 એપ્રિલથી લાગુ થવા જઇ રહ્યો છે એ ફેરફાર પ્રમાણે અત્યાર સુધી 7500/- થી વધુ ‘િડકલેર્ડ ટેરિફ’ ધરાવતી હોટેલના માટે તે હોટેલ.....