• શુક્રવાર, 21 માર્ચ, 2025

કાપડઉદ્યોગને પ્રોત્સાહનથી સુરતના વિકાસને વેગ મળશે

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 1 ફેબ્રુઆરી

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમણના અંદાજપત્રમાં ઘરઆંગણાના કાપડઉદ્યોગને પ્રોત્સાહન માટે એકથી વધુ જાહેરાત કરવામાં આવી છે. ટેકનીકલ ટેક્સટાઇલથી વિકાસનો નવો માર્ગ શોધ્યો હોય તેવું પ્રતિત થાય છે. સુરતના કાપડઉદ્યોગ માટે અંદાજપત્રમાં થયેલી પ્રોત્સાહક જોગવાઈથી નવું બુસ્ટર મળ્યાનું અવલોકન નિષ્ણાંતો....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.