જકાત વધારાનો વળતો જવાબ આપવાનો ઇયુના નેતાઓનો સંકેત
નવી દિલ્હી, તા. 4 ફેબ્રુઆરી
ચીન, મેક્સિકો તથા કેનેડાના માલ પર જકાત વધારવાની જાહેરાત કર્યા પછી ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો સામેનો જકાત વધારો એક મહિના સુધી મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. હવે યુરોપિયન યુનિયનના દેશો ટ્રમ્પના જકાત પ્રહાર માટે તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન (ઇયુ)ના દેશોમાંથી થતી આયાત ઉપર ટૂંક સમયમાં......