• બુધવાર, 11 માર્ચ, 2026

કૉફીના વૈશ્વિક ભાવ વધારાનો લાભ ભારતીય ખેડૂતોને મળ્યો

બેંગલુરુ, તા. 7 ફેબ્રુઆરી

કૉફીના અગ્રણી ઉત્પાદક દેશ બ્રાઝીલ અને વિયેતનામમાં તંગ પુરવઠાને લીધે તેમની માગ નીકળતાં વર્ષ 2024માં ભારતીય કૉફી ક્ષેત્રને નોંધપાત્ર લાભ મળ્યો છે. આ વર્ષે પણ સ્થાનિક સ્તરે ભાવ મક્કમ રહેવાથી નિકાસ બજાર સારું રહેશે. યુરોપિયન યુનિયન ડિફોરસ્ટેશન રેગ્યુલેશન્સ (ઇયુડીઆર)નો અમલ થવા પૂર્વે યુરોપના ખરીદદારોની નોંધપાત્ર….

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.