મુંબઈ, તા. 7 ફેબ્રુઆરી
ભારતમાં સોનાની કુલ માગ કૅલેન્ડર વર્ષ 2024માં જથ્થાની દૃષ્ટિએ પાંચ ટકા વધીને
802.80 ટન જેટલી થઈ છે. જે વર્ષ 2023માં 761 ટન જેટલી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ
(ડબ્લ્યુજીસી)ના રિપોર્ટ મુજબ વર્ષ 2024માં ભારતમાં જથ્થાની દૃષ્ટિએ જ્વેલરી માટેની
સોનાની માગ બે ટકા ઘટીને 563.40 ટનની થઈ છે જે ગયા વર્ષે…