* વીતેલા મહિને 10 ટકા વૃદ્ધિ સાથે ચાંદીના ભાવમાં નવો ઈતિહાસ રચાશે
* હાલ એક ઔંસ સોનાના ભાવથી 88 ઔંસ ચાંદી ખરીદી શકાય છે
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. 7 ફેબ્રુઆરી
ચાંદીના વર્તમાન ભાવ એપ્રિલ 2011ની 49.54 ડોલરએ ઐતિહાસિક ઊંચાઈથી ભલે દૂર હોય,
પણ જાન્યુઆરીમાં 10 ટકા કરતાં વધુની વૃદ્ધિ સાથે તે નવા ઐતિહાસિક ભાવ કંડારવા તરફ અગ્રેસર
છે. સોમવારે ચાંદીના હાજર ભાવ અૉક્ટોબર, 2012 પછીની નવી ઊંચાઈએ 32.42 ડોલર પ્રતિ ઔંસ
(31.10347 ગ્રામ) બોલાયા, ભાવ હવે…..