પ્રવર સમિતિને મોકલાશે : ‘એસેસમેન્ટ યર’ ને બદલે ‘ટૅક્સ યર’ આવશે
નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી
આવતી કાલે સંસદમાં સંભવતઃ
રજૂ થનારા નવા ઈન્કમ ટૅક્સ બિલમાં અનેક જૂના શબ્દોની વ્યાખ્યામાં સુધારણા કરવામાં આવી
છે અને તેમાં અત્યાર સુધીમાં ઉપયોગમાં આવતા શબ્દ એસેસમેન્ટ યરના સ્થાને ‘ટૅક્સ યર’
એવો શબ્દ પ્રયોગ થશે. ટેક્સ યર જેમાં આવક કમાવાશે અને તેના પર ટેક્સની ગણતરી થશે તે
નાણાં વર્ષની જેમ 1 એપ્રિલથી….