• શુક્રવાર, 21 માર્ચ, 2025

નિઃશુલ્ક અનાજ વિતરણ અંગે સુપ્રીમ કોર્ટની ટિપ્પણને ‘ગ્રોમા’નો આવકાર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 ફેબ્રુઆરી

સરકાર નિઃશુલ્ક અનાજનું વિતરણ કરી રહી છે તે મુદ્દે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. સરકારની જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ)નો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને સબસિડીવાળા ભાવે આવશ્યક જીવનાવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવાનો છે, જેથી કરીને તેમને મોંઘવારીની અસરોથી બચાવી શકાય અને નાગરિકોમાં ન્યૂનતમ પોષણની….

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.