પીટીઆઈ
મુંબઈ, તા.14 ફેબ્રુઆરી
ભારતીય રૂપિયો આજે અમેરિકન
ડૉલર સામે 12 પૈસા મજબૂત થઈ બંધ આવ્યો હતો. અમેરિકન ચલણ નબળું પડવાથી રૂપિયામાં સુધારો
આવ્યો હતો. જોકે, ક્રૂડતેલના ઊંચા ભાવ અને સ્થાનિક શૅરબજારમાં એફઆઈઆઈ દ્વારા ભારે વેચવાલીના
કારણે સ્થાનિક ચલણની તેજી મર્યાદિત બની હોવાનું ફોરેક્સ ટ્રેડરે જણાવ્યું…..