• શુક્રવાર, 21 માર્ચ, 2025

અમેરિકાના પ્રતિવેરાથી ભારતને ખાસ નુકસાન નહીં થાય : જીટીઆરઆઈ

એજન્સીસ

વૉશિંગ્ટન, તા. 14 ફેબ્રુઆરી

અમેરિકાના ટ્રેડિંગ ભાગીદારો દ્વારા લાદવામાં આવતા ઊંચા ટેરિફની સમકક્ષ ઊંચા ટેરિફ લાદવાની યુએસ સરકારની હિલચાલથી ભારતને વધુ નુકસાન થવાની શક્યતા નથી. આનું કારણ એ છે કે બન્ને દેશોની નિકાસ પ્રોફાઇલ્સ અલગ અલગ છે, એમ આર્થિક થીન્ક ટેન્ક જીટીઆરઆઈએ શુક્રવારે જણાવ્યું હતું. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનીશીએટીવ (જીટીઆરઆઈ)એ દાખલો….

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.