વ્યાજદરમાં ઘટાડો અને બજેટની દરખાસ્તો અૉટો ઉદ્યોગને વેગ આપશે
નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી
યુટિલિટી વાહનોની મજબૂત
માગને પગલે કંપનીઓ દ્વારા ડીલર્સને પેસેન્જર વાહનોની રવાનગીમાં જાન્યુઆરીમાં વાર્ષિક
ધોરણે 1.6 ટકાનો વધારો થયો છે અને તે 3,99,386 યુનિટ થઈ છે, એમ ઉદ્યોગ સંગઠન સિઆમે
જણાવ્યું હતું. જાન્યુઆરી મહિના માટે તે અત્યાર સુધીનું સૌથી વધુ પેસેન્જર વાહનોની
રવાનગી….