ઈનલૅન્ડ અને દરિયાકાંઠાની શાપિંગ કામગીરી બંનેના રોકડ પ્રવાહ અને કાર્યક્ષમતામાં વધારો જોવા મળશે
નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી
નવા આવકવેરા ખરડા 2025માં
પ્રસ્તાવિત ટનેજ ટૅક્સ યોજનાના વિસ્તરણથી સ્થાનિક શાપિંગ કંપનીઓને ફાયદો થશે. શાપિંગ
કંપનીઓની આવક સંબંધિત ખાસ જોગવાઈઓ હેઠળ છૂટછાટ વધારવામાં આવી છે. ઉદ્યોગ નિષ્ણાતોએ
જણાવ્યું હતું કે ખરડો મંજૂર થયા પછી ઈનલૅન્ડ અને દરિયાકાંઠાના શાપિંગ કામગીરી બંનેમાં
રોકડ….