મુંબઈ, તા. 14 ફેબ્રુઆરી
ભારતનો જથ્થાબંધ ભાવાંક
(હોલસેલ ફુગાવો) (ડબ્લ્યુપીઆઈ) 2025ના જાન્યુઆરીમાં ઘટી 2.31 ટકા રહ્યો છે, જે ડિસેમ્બર
2024માં 2.37 ટકા હતો. કેન્દ્રીય વેપાર ઉદ્યોગ ખાતાએ શુક્રવારે જણાવ્યું હતું કે, ફૂડ
પ્રોડક્ટ્સની અને ટેક્સ્ટાઇલ્સની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધવા છતાંય ખાદ્ય પદાર્થોના
ભાવ ઘટયા છે. જાન્યુઆરી 2024માં ડબ્લ્યુપીઆઈ ફુગાવો….