લોકો શેરવાની તેમ જ કુર્તા સાથે એ જ કાપડની મોજડી બનાવતા થયા
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 18 ફેબ્રઆરી
લગ્નોની ધમાકેદાર ઉજવણી કરવાનો ટ્રેન્ડ છે. વર-વધૂ સાજ-શણગાર પાછળ અઢળક ખર્ચો કરે છે સાથે પરિજનો અને આમંત્રિતો પણ લગ્નમાં મહાલવા પરિધાનો પાછળ ખર્ચો કરતા હોય છે. પરિધાનોની સાથે ફૂટવેરમાં કુર્તા, શેરવાની સહિતના વસ્ત્રો સાથે મેચીંગ મોજડીની માગ વધી છે. મોજડીમાં શેરવાનીના કાપડની જ મેચીંગ.....