એજન્સીસ
નવી દિલ્હી, તા. 18 ફેબ્રુઆરી
ટેસ્લાએ ભારતમાં ભરતી કરવાનું શરૂ કર્યું છે. આના પરથી સ્પષ્ટ થયું છે કે ટેસ્લા ટૂંકમાં જ ભારતમાં પ્રવેશવાની યોજના કરી રહી છે. તાજેતરમાં યુએસમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ અૉફિસર (સીઈઓ) એલોન મસ્કની મુલાકાત થયા બાદની.......