સેન્સેક્ષ 425 અને નિફ્ટી 117 પૉઇન્ટ્સ ઘટયા
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 21 ફેબ્રુઆરી
એફઆઈઆઈની સતત વેચવાલી અને
અૉટો, ફાર્મા તથા બૅન્કિંગ શૅરોમાં નીકળેલી વેચવાલીના કારણે સતત ચોથા સત્રમાં બજાર
ઘટ્યું હતું. સેન્સેક્ષ 424.90 પૉઇન્ટ્સ (0.56 ટકા) ઘટીને 75,311.06 પૉઇન્ટ્સ ઉપર અને
નિફ્ટી 117.25 પૉઇન્ટ્સ (0.51 ટકા) ઘટી 22,795.90 પૉઇન્ટ્સ ઉપર બંધ રહ્યા હતા. સપ્તાહના
અંતિમ ચાર સત્રમાં સેન્સેક્ષ…..