અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 25 ફેબ્રુઆરી
અમદાવાદના હૃદયસમાં ભાગમાં આવેલ સરદાર વલ્લભભાઇ સ્ટેડીયમ અમદાવાદની ઐક ઐતિહાસિક ઓળખ છે. અમદાવાદમાં રીક્ષાવાળાને પણ સ્ટેડીયમ કહો એટલે બીજુ કંઇ કહેવાની જરૂર ન પડે અને સીધી ત્યાં જ જઇને રીક્ષા ઊભી રહે. નમો સ્ટેડીયમ બન્યુ તે પહેલા અત્યાર સુધીમાં 50,000ની બેઠક ક્ષમતા સાથેનું.....