• શુક્રવાર, 21 માર્ચ, 2025

સોલાર ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા $ 1 અબજની સબસિડી યોજના વિચારાધીન

એજન્સીસ

નવી દિલ્હી, તા. 25 ફેબ્રુઆરી

ભારત તેના સોલાર મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગને ટેકો આપવા 1 અબજ ડૉલરની સબસિડીને આખરી ઓપ આપવા આગળ વધી રહ્યું છે. જેનો હેતુ ચીન ઉપરનો મદાર ઘટાડવાનો અને સ્થાનિકમાં ‘વેફર્સ’ અને ઈન્ગોટસના ઉત્પાદનને પ્રોત્સાહન.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.