જીરુંમાં રોજિંદા કામકાજમાં વધારો, રાજસ્થાનનું જીરું હોળી બાદ આવશે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 28 ફેબ્રુઆરી
ઉનાળાનો તડકો શરૂ થઇ ગયો
છે ત્યારે ઊંઝા ખાતે જીરુંની આવક દિન પ્રતિદિન વધી રહી છે. ચાલુ સપ્તાહે જીરુંની
20થી 25 હજાર બોરીઓ આવી હતી. તેમાં નવા અને જૂના એમ બન્ને માલમાં ઘરાકી રહે છે. હાલમાં
સૌરાષ્ટ્ર અને કચ્છથી નવો માલ આવી રહ્યો છે. જ્યારે વરિયાળીમાં પાવાગઢ સાઇડથી પણ ગ્રીન
માલ આવવાનો શરૂ થઇ….