જેમ ઍન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલની ચૂંટણી
મુંબઈ, તા. 28 ફેબ્રુઆરી
જેમ ઍન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના અધ્યક્ષપદે કિરીટ ભણશાલી અને ઉપાધ્યક્ષપદે શૌનક પરીખની વરણી કરવામાં આવી છે. ઉપરાંત નવી કમિટી અૉફ ઍડ્મિનિસ્ટ્રેશનની પણ ઘોષણા કરવામાં આવી છે. કિરીટ ભણશાલીએ પ્રમુખપદે ચૂંટાયા પછી પ્રથમ સંબોધનમાં જણાવ્યું હતું કે, મુંબઈ પાસે મ્હાપેમાં ઈન્ડિયા જ્વેલરી પાર્ક અને….