• રવિવાર, 19 એપ્રિલ, 2026

વેપાર યુદ્ધની દહેશતથી વૈશ્વિક બજારો પાછળ ભારતીય બજારોમાં કડાકો

સેન્સેક્ષ 1414 પૉઈન્ટ અને નિફ્ટી 420 પૉઈન્ટ ઘટયો

વ્યાપાર ટીમ

મુંબઈ, તા. 28 ફેબ્રુઆરી

સપ્તાહના અંતિમ સત્રમાં શુક્રવારે વૈશ્વિક વ્યાપાર યુદ્ધની આશંકાએ ભારતીય બજારોમાં મોટો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્ષ 1414.33 પૉઈન્ટ્સ (1.90 ટકા) ઘટીને 73,198.10 પૉઈન્ટ્સ ઉપર અને નિફ્ટી 420.35 પૉઈન્ટ્સ (1.86 ટકા) ઘટીને 22,124.70 પૉઈન્ટ્સ ઉપર બંધ રહ્યા હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 4 માર્ચથી મેક્સિકો અને….

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.