નવી દિલ્હી, તા. 4 માર્ચ
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ)એ ગયા સપ્તાહે ઓફર કરેલા 250,000 ટન ચોખાના 121,000 ટન અથવા 48.4 ટકાનું વેચાણ કર્યું હતું. અૉગસ્ટથી, ફૂડ કોર્પોરેશને ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ઓફર કરેલા 40.8 લાખ ટન ચોખામાંથી માત્ર 15.3 લાખ ટનનું જ વેચાણ કર્યું છે. સરકારની નોડલ એજન્સી.......