અમારા પ્રતિનિધિ તરફથી
સુરત,
તા. 7 માર્ચ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી બે દિવસ સુરત અને નવસારીની મુલાકાતે આવ્યા છે તે અગાઉ આજે વડાપ્રધાન બપોરે એક કલાકે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસામાં પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્તિ કેળવવાની સલાહ આપતા તેલ ઓછું આરોગવા....