• શુક્રવાર, 21 માર્ચ, 2025

પીયૂષ ગોયલ ફરી અમેરિકા જાય તેવી શક્યતા

એજન્સીસ      નવી દિલ્હી, તા. 11 માર્ચ

વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ આ સપ્તાહે ફરીથી અમેરિકાની સત્તાવાર મુલાકાતે જાય તેવી શક્યતા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બીજી એપ્રિલથી નવી આયાત જકાત ભારત સામે લાદવાની ઘોષણા કરી હોવાથી તેમાં મુદત વધારો માગવા ગોયલ અમેરિકા ફરી જાય તેવી શક્યતા સરકારી....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.