એજન્સીસ
નવી દિલ્હી, તા. 11 માર્ચ
ભારતની ખાદ્ય તેલની આયાત ફેબ્રુઆરીમાં ઘટીને ચાર વર્ષની નીચલી સપાટીએ પહોંચી છે. સોયાઅૉઇલ અને સનફ્લાવર અૉઇલની આયાત નોંધપાત્ર ઘટતાં ખાદ્યતેલનો સ્ટોક ત્રણ વર્ષના તળિયે પહોંચ્યો છે. વિશ્વમાં વનસ્પતિ તેલનો સૌથી મોટો ગ્રાહક દેશ ભારત છે. સતત બીજા મહિને સામાન્ય....