શિવશક્તિ માર્કેટની આગની ઘટનાથી બજાર બેરંગ
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત તા. 11 માર્ચ
તાજેતરમાં શહેરની રીંગરોડ સ્થિત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં વિકરાળમાં કરોડોનું નુક્સાન થતા વેપારીઓ શોકમાં છે. વેપારીઓના ધંધા બેરંગ થઇ ગયા છે ત્યારે માર્કેટ વિસ્તારમાં હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે. એકથી બે માર્કેટોએ હોળી-ધૂળેટીના કાર્યક્રમો નહીં યોજવાની....