આ વર્ષે જીરુંના ઉત્પાદનને અસરની સંભાવના
ક્રિશ્ના શાહ
મુંબઈ, તા. 11 માર્ચ
અમેરિકા વિવિધ આયાત ઉપર ટૅરિફ લાદવાની ધમકી આપી રહ્યું છે, ત્યારે મરી-મસાલાની નિકાસ ઉપર પણ તેની અસર સંભવ છે. પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી અને નીતિવિવેચક જી. ચંદ્રશેખરે જણાવ્યું કે અમેરિકાએ ટૅરિફ લાદવાની વાત સ્ટીલ અને એલ્યુમિનિયમથી શરૂ કરી છે. ભારત વિવિધ મસાલાનો મોટો નિકાસકાર.....