અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 માર્ચ
મધ્યપ્રદેશ સરકારે 2025-26 (એપ્રિલ-માર્ચ) માટે કેન્દ્ર દ્વારા નિર્ધારિત 2425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના લઘુતમ ટેકાના ભાવ પર ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી માટે 175 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસની જાહેરાત કરી હોવાનું મુખ્ય પ્રધાન મોહન યાદવે રવિવારે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ.....