અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 માર્ચ
કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની કપાસની ખરીદી અત્યાર સુધીમાં 94 લાખ ગાંસડીએ પહોંચી છે, જ્યારે નબળી માગને કારણે ભાવ લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) સ્તરથી નીચે છે. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)ના મેનાજિંગ ડિરેક્ટર લલિત કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે એમએસપી પર ખરીદી 94.....