ડી. કે
મુંબઈ, તા. 11 માર્ચ
નવી સિઝનમાં કાંદાનું ઉત્પાદન વધીને 288.77 લાખ ટને પહોંચવાના અંદાજ આવતાં જ મંડીઓમાં કાંદાના ઘટતા ભાવથી પરેશાન ખેડૂતો આદોલનનાં માર્ગે વળ્યા છે. હાલમાં હોલસેલ બજારમાં કાંદાના ભાવ કિલો દીઠ 12 રૂપિયા થઇ ગયા હોવાથી ખેડૂતોએ સરકારની મધ્યસ્થીની અને કાંદાની નિકાસ ઉપરની 20....